તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ થતાં પૂરના પાણીએ એક શાળાને ઘેરી લીધી હતી. વ્યારાની મિશ્ર શાળા પરિસર તથા આસપાસમાં પાણી ફરી વળ્યાં હતા. ઘૂંટણથી પણ ઉપર સુધી પાણી ભરાઈ જતાં બાળકો પર જીવનું જોખમ આવી પડ્યું હતું. આથી સ્થાનિકો દ્વારા શાળામાં ફસાયેલા બાળકો અને શિક્ષકોનું દોરડું બાંધીને રેસ્ક્યૂ કરાયું હતું. ના…