કચ્છ ના કાપડી સિદ્ધ પુરુષ સંતશ્રી મેકણ દાદા ના સમાધિ દિવસ નિમિતે એમના ચરણો માં વંદન સહ જીનામ
જીનામ
વિશ્વ વંદનીય સિદ્ધ પુરુષ સંત શ્રી મેકણદાદા એ સવંત 1786 ના આસો વદ 14 ના દિને ભુજ તાલુકાના ધ્રંગ ગામે સમાધિ લીધી હતી આજે સંવંત ની વાત કરીયે તો 2080 ચાલે છે એ અનુસંધાને દાદાશ્રી મેકણ ને 294 વર્ષ સમાધિ લીધાને થયા…..
સમાધિ દિવસ નિમિતે દાદા મેકણ ને વંદન સહ જી નામ
લાલજીભાઈ કાનજીભાઈ કાપડી ,હર્ષદભાઈ લાલજીભાઈ કાપડી
હિતેનભાઈ લાલજીભાઈ કાપડી
મુ.ચારડા ,તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા