Latest News

સંતશ્રી મેકણદાદા ના સમાધિ દિવસે એમના ચરણો માં વંદન

જીનામ વિશ્વ વંદનીય સિદ્ધ પુરુષ સંત શ્રી મેકણદાદા એ સવંત 1786 ના આસો વદ 14 ના દિને ભુજ તાલુકાના ધ્રંગ ગામે સમાધિ લીધી હતી આજે સંવંત ની વાત કરીયે તો 2080 ચાલે છે એ અનુસંધાને દાદાશ્રી મેકણ ને 294 વર્ષ સમાધિ લીધાને થયા….. સંતશ્રી મેકણદાદા ના સમાધિ દિવસે એમના ચરણો માં વંદન નામ:દનિચા નિતેશ ભીમજી ગામ:ભડલી તા: નખત્રાણા જી:કચ્છ

Khombhadi
જન્મ જયંતીની શુભેચ્છા

કચ્છના સંતશ્રી મેકણદાદા જન્મ જયંતીની શુભેચ્છા

જય જીનામ 🌹 જન્મ જયંતીની શુભેચ્છા 🌹 *કચ્છના સંતશ્રી મેકણદાદા નો જન્મ : આસો સુદ – ૧૦ (દશેરા) વિજયા દશમી, સંવત:૧૭૨૩ સંત કહો સાધુ કહો, કહો ઓલિયા પીર કચ્છ ધરા પર અવતર્યો, રઘુનંદન નો વીર ભગવાન શ્રી રામચંદ્રજી ના નાના ભાઈ લક્ષ્મણ જી ના અવતાર એવા કચ્છ ના કાપડી સંત શ્રી મેકરણ દાદા ની 358મી જન્મદિવસ નિમિતે આપસૌને હાર્દિક શુભકામના…..તા.૧૨/૧૦/૨૦૨૪ નામ: કાપડિ રવિદાસ ગોવિંદરામ ગામ: રોઘડા www.mekandada.com