07
જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ 11,699 હેકટરમાં, અને સૌથી ઓછું અડદ કુલ- 169 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. પાક અનુસાર જોઈએ તો, તાપીએ જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ-11,699 હેકટરમાં, ડાંગરનું વાવેતર કુલ- 7,428 હેકટર, સોયાબીન કુલ- 4,689 હેકટરમાં, જુવાર કુલ- 4,418 હેકટર, તુવેર કુલ- 3,965 હેક્ટર, શાકભાજી કુલ- 2,236 હેક્ટર, ઘાસચારો કુલ-708 હેકટર, મકાઇ કુલ-691 હેક્ટર, મગફળી કુલ-679 હેક્ટર, જ્યારે અડદ કુલ-169 હેક્ટર વિસ્તાર મળી વર્ષ 2023-2024ના ખરીફ પાકોનું વાવેતર થયું છે.