Day: September 13, 2024

ઉનાળાની સખત ગરમી છે. સૂર્ય મધ્યાહને તપે છે અને ઉગ્ર ગરમી ફેંકાય છે. સંત મેકણ ખભે કાવડ ઉપાડી બગલમાં સામાનનું પોટલું લટકાવીને ચાલતાં ચાલતાં બીલાખાનો પાદર આવી રહ્યો છે. ચારે બાજુ નજર કરતાં લીલી ઝાડી નજરે પડે છે

Read More »

ગુરૂ ગંગારાજા રેશમી ગાદી પર બિરાજમાન છે, ગાદી તકિયા પર તેજસ્વી મૂર્તિ મહાપુરુષ રૂપે દીપે છે વસ્ત્ર-અલંકાર રાજા-મહારાજા જેવા શોભાસ્પદ પોશાકમાં બિરાજ્યા છે, પાસે કારભારી અને ડાયરાના આઠથી દશ માણસો બેઠા છે

Read More »

મહાત્મા મેકણદાદા એ કચ્છ ની ધરતી પાવન કરવા પ્રભુ ભજન અને પરોપકાર અર્થે જ ક્ષત્રિય રાજપૂત હરધોરજી ભટ્ટી ને ઘેર ગામ ખોંભડીમાં સવંત 1723 આસો સુદ 10 વિજયાદસમી ને સોમવારે સવારે સ્વાતિ નક્ષત્રે શુભ ચોઘડિયે જન્મ લીધો

Read More »