જય જીનામ
જન્મ જયંતીની શુભેચ્છા
*કચ્છના સંતશ્રી મેકણદાદા નો જન્મ : આસો સુદ – ૧૦ (દશેરા) વિજયા દશમી, સંવત:૧૭૨૩
સંત કહો સાધુ કહો,
કહો ઓલિયા પીર
કચ્છ ધરા પર અવતર્યો,
રઘુનંદન નો વીર
ભગવાન શ્રી રામચંદ્રજી ના નાના ભાઈ લક્ષ્મણ જી ના અવતાર એવા કચ્છ ના કાપડી સંત શ્રી મેકરણ દાદા ની 358મી જન્મદિવસ નિમિતે આપસૌને હાર્દિક શુભકામના…..તા.૧૨/૧૦/૨૦૨૪
જોશી વિજય લહેરુ
દાદાશ્રી મેકણ ના સહ સમાધિસ્થ શ્રી પ્રેમજી ગણપત લહેરુ પરિવાર
www.mekandada.com
