આ દ્રશ્યો તાપીના છે. જ્યાં વાલોડમાં નદીના પટમાં ભેંસો સાથે ફસાયેલા 2 પશુપાલકોને બચાવવા માટે જ્યારે હેલિકોપ્ટર આવ્યું ત્યારે ભેંસો ભડકી ગઈ અને ભાગમભાગ કરવા લાગી હતી. વિસ્તારની વાલ્મિકી નદીનું જળ સ્તર વધતાં જ ભેંસો ચરાવી રહેલા બે પશુપાલકો ફસાઈ ગયા હતા. દોડકિયા ફળિયા નજીક ફસાયેલા આ પશુપાલકોને બચાવવા મા…