પિતૃ દોષ માટે દર વર્ષે પરિવારજનો દ્વારા સામાન્ય રીતે શ્રાદ્ધ કરવાની પરંપરા રહી છે. ત્યારે તાપીમાં આદિવાસીઓ દ્વારા પણ શ્રાદ્ધ કરવાની વર્ષોથી અનોખી પરંપરા ચાલતી આવી છે. વ્યારાના ઘાટા ગામના આદિવાસીઓ દર વર્ષે જંગલમાં જઈને વિવિધ ઔષધીઓ લાવે છે અને પોતાના ઘરમાં સુખ શાંતિ માટે ઔષધીઓનો છંટકાવ કરે છે. જ્યારે …