મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદે તાપી અને સુરતના તંત્રની ઉંઘ ઉડાડી દિધી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. મહારાષ્ટ્રનાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને 1,45,215 ક્યુસેક પાણી છોડાયુ છે. હથનૂરનું પાણી મહારાષ્ટ્રનાં નંદુરબારના પ્રકાશા ડેમમાં આવતા ડેમના 29 દરવાજા માંથ…