બે બાઈક વચ્ચે અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો જેમાં રોડ ક્રોસ કરી રહેલા બાઈકને સામેથી આવતા બાઈકે ટક્કર મારી છે. બંને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માતના CCTV તાપીમાં આવેલા નિઝરના રાયગઢના છે. અરે! એટલી વારમાં તો નીકળી જવાશે… બસ આ જ વિચાર કોઈ વ્યક્તિના જીવનનો ભોગ લઈ લે…