જીનામ
વિશ્વ વંદનીય સિદ્ધ પુરુષ સંત શ્રી મેકણદાદા એ સવંત 1786 ના આસો વદ 14 ના દિને ભુજ તાલુકાના ધ્રંગ ગામે સમાધિ લીધી હતી આજે સંવંત ની વાત કરીયે તો 2080 ચાલે છે એ અનુસંધાને દાદાશ્રી મેકણ ને 294 વર્ષ સમાધિ લીધાને થયા…..
રાઓશ્રી દેશળજી દાદા શ્રી મેકણ ની આજ્ઞા અનુસાર ભુજમાં-નાગર ચકલામાં દાદાશ્રી મેકણ ના મંદિર ની બંધાવી ત્યાં મૂર્તિ પધરાવે છે. સવાર સાંજ ત્યાં ધૂપદીપ આરતી માટે પુજારી રાખે છે. દરરોજ રાઓશ્રી સવારે દર્શને આવી મૂર્તિને પ્રણામ કરી યોગ્ય માર્ગદર્શન મેળવે છે. મૂર્તિ સવા પહોર દિવસ ચડતાં સુધી માર્ગદર્શનનો જવાબ આપે છે.
હાજરા હજૂર પરચા પૂરતા સંતશ્રી મેકણદાદા ના સમાધિ દિવસે એમના ચરણો માં વંદન
ઇશ્વરગીરી ખીમગીરી ગોસ્વામી
નવીનગીરી ખીમગીરી ગોસ્વામી
પુજારી શ્રી ભરતગીરી ખીમગીરી ગોસ્વામી
શ્રી મેકણ દાદા મંદિર
નાગર ચકલા, ભુજ