Jangi - Mekan Dada https://mekandada.com Latest News | Live News | Top News | Breaking News Tue, 29 Oct 2024 08:37:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://mekandada.com/wp-content/uploads/2024/03/mekandada1-150x150.png Jangi - Mekan Dada https://mekandada.com 32 32 નાથાજીના નવ અને દેવાજી ના દસ દાદા શ્રી મેકણ ના આશીર્વાદે પરિવાર આજે પણ દાદા ના દર્શને આવે છે https://mekandada.com/archives/690 https://mekandada.com/archives/690#respond Tue, 29 Oct 2024 07:56:58 +0000 https://mekandada.com/?p=690 મોરબી દરબારનાં કાંયાજીનાં કુંવર રવાજી માળીયા આવી વસ્યા. આ રવાજીના કુંવર નાથાજી ત્યાંથી ભચાઉ તાલુકાનાં વાંઢીયા ગામે ટીલાત તરીકે આવતાં વાંઢીયાનાં ઠાકોર તરીકે આવી વસ્યા. તેમને કોઈ સંતાન ન હતું. તેઓ ઘણી બધી આખડીઓ અને સંત મહાત્માનું શરણ લીધાં હતા. જંગીમાં મહાત્મા મેકણ એક સિદ્ધિવાન ચમત્કારી મહાન સંત છે, તેની ખબર તેમનાં રાણીને પડતાં તેમણે ... Read more

The post નાથાજીના નવ અને દેવાજી ના દસ દાદા શ્રી મેકણ ના આશીર્વાદે પરિવાર આજે પણ દાદા ના દર્શને આવે છે first appeared on Mekan Dada.

]]>
મોરબી દરબારનાં કાંયાજીનાં કુંવર રવાજી માળીયા આવી વસ્યા. આ રવાજીના કુંવર નાથાજી ત્યાંથી ભચાઉ તાલુકાનાં વાંઢીયા ગામે ટીલાત તરીકે આવતાં વાંઢીયાનાં ઠાકોર તરીકે આવી વસ્યા. તેમને કોઈ સંતાન ન હતું. તેઓ ઘણી બધી આખડીઓ અને સંત મહાત્માનું શરણ લીધાં હતા.

જંગીમાં મહાત્મા મેકણ એક સિદ્ધિવાન ચમત્કારી મહાન સંત છે, તેની ખબર તેમનાં રાણીને પડતાં તેમણે ઠાકોર નાથાજીને કહ્યું કે, ‘આપણે મહાત્મા મેકણને શરણે જઈએ. તે વચનસિદ્ધ છે જો લહેરમાં આવી જશે તો આપણું વાંઝિયાપણું ટાળશે. તેમને શરણે જનારને આ મહાત્મા આર્શીવાદ આપતાં ગણાને ત્યાં પુત્ર ની પ્રાપ્તિ થઇ છે. તેથી આપણે મહાત્મા મેકણને શરણે જંગી જઈએ.

બીજે દિવસે નમતા પહોરે ઠાકોર અને તેમની રાણી જંગી આવે છે. રાણી સાહેબ વેલમાંબિરાજ્યા છે. સાથે બે દાસીઓ પણ છે. ઠાકોર નાથાજી પોતાનાં પંચકલ્યાણી ઘોડા પર બિરાજમાન છે. સાથે બે-ચાર બીજા સેવકો ઊંટ પર બેસી જંગી આવી રહ્યા છે. મહાત્મા મેકણનાં આસન પરની ઉંચી આમલીની ટોચે ફરકતી ધજા જોઈ ઠાકોર નાથાજી ઘોડા પરથી નીચે ઉતરી પડે છે, કારણ કે આજે તો આ મહાત્મા તારણહાર થવાના છે. તેમની ધજાને પણ મારા વંદન હો ! આવો હૃદય પૂર્વકનો ભક્તિ-પ્રેમ તેમના અંતર માં પ્રગટ્યો.

ઠાકોર નાથાજીનાં રાણી સાહેબા વેલમાંથી નીચે ઉતરી કાંટા-કાંકરાની ધરતીમાં કોમલ ખુલ્લે પગે આવી રહ્યા છે. સૂર્ય નાં ઉગ્ર તાપે શરીર પર પસીનો વહી રહ્યો છે. ઠાકોર અને રાણીને મન મહાત્મા મેકણનો આશ્રમ ઈશ્વરનું ઘર સમજી પોતાનો મન-મોભો ત્યજી ઓઝલ પડદો રાખતા નથી. પ્રેમ-ભક્તિ થી પગલાં ભરી મહાત્મા મેકણને આશ્રમે આવે છે.

સંત મેકણ મૃગછાલા પર બિરાજી ગાંજાની ચલમ પી રહ્યા છે. બાજુમાં બે-ચાર માણસો ઉગો, આશો વગેરે બેઠા છે. ત્યાં ‘જય જીનામ’ કરતાં ઠાકોર અને રાણી સાહેબા પધારે છે. ઠાકોર નાથાજી શ્રી-ફળ અને પ્રસાદનાં પળા સાથે ગાંજાનો પડીયો મહાત્માનાં ચરણોમાં મૂકી પ્રણામ કરે છે. રાણી સાહેબા પણ શ્રી-ફળ, પ્રસાદની ભેટ ધરી પ્રણામ કરી બેસે છે. થોડી ભક્તિ-ભાવની ચર્ચા કાર્ય બાદ સંત મેકણ પાસે રાણી સાહેબા આંખમાં આંસુ અને ગળગળા હૈયે વિનંતી કરે છે કે, ‘બાપુ, મને શેર-માટી (સંતાન) ની ખામી છે.’
મહાત્મા મેકણ રાણીમાં મોટી છે કે નમ્રતા છે તેની પરિક્ષા કરવા માટે કહે છે કે, ‘માં, શેર-માટી આમાં છે જોઈએ તો લઈલો.’ કહી સામે રોટલાનાં બટકા તરફ આંગળી બતાવે છે.

ચતુર રાણી તરત જ ઉભા થઇ રોટલાનાં બટકા મોમાં મુકવા માંડે છે. એક પછી એક બટકું રાણી મોમાં મુકે છે. મહાત્મા મેકણ કચ્છી ભાષામાં કહે છે. ‘બસ અભા બસ.(બસ બાપલા બસ) તમને નવ પુત્ર થશે. એટલે તે આ નાથાજીના નવ કહેવાશે. મોટો પુત્ર દેવે આપેલો સમજી તેનું નામ દેવોજી રાખજો. આ દેવાજીના દસ પુત્રો થશે. બસ. બાપલા શેર-માટી તમને ઈશ્વર કૃપાએ મળી જશે.’

આ હતાં ઉમદા આર્શીવાદ વચનસિદ્ધ મહાત્મા મેકણનાં.
ઈશ્વર કૃપાએ ઠાકોર નાથાજીનાં આ મહાન સુશીલ સદગુણી રાણીને પેટે નવ માસ અને દસ દિવસે કુંવરનો જન્મ થયો. નામ મહાત્મા મેકણની સુચના અનુસાર દેવાજી  પાડવામાં આવ્યું.

ત્યારબાદ તે રાણીને ઉદરે ચાર વખતની પ્રસુતિ પ્રસંગે દરેક પ્રસવમાં બબ્બે પુત્રનો જન્મ થયો. આ રીતે કુલ્લે ઠાકોર નાથાજીને નવ પુત્રો થયાં. મોટાં કુમાર દેવાજીને ત્યાં દસ પુત્રો થયાં. આથી વાંઢીયા ઠાકોરનો વિસ્તાર વિશેષ ફેલાયો. તે આજે આ વિભાગમાં નાથાજીની અને દેવાજીની પાંખડીથી ઓળખાય છે.

આજે પણ આ કાયાંણી પરિવાર દાદાના દર્શને આવે છે અને જે તે સમયે વાંઢીયા ઠાકોર સાથે રૂબરૂ મુલાકાત માં જાણવા મળેલ કે જે તે સમયે દાદા શ્રી મેકણ નું જંગી ખાતે નું મંદિર પણ બંધાવી આપેલ.

ક્યાંય કોઈ ભૂલ રહી ગયેલ હોય તો ધ્યાન દોરવા વિનંતી

The post નાથાજીના નવ અને દેવાજી ના દસ દાદા શ્રી મેકણ ના આશીર્વાદે પરિવાર આજે પણ દાદા ના દર્શને આવે છે first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/690/feed 0
તળાવની પાળે ઘટાદાર વ્રુક્ષો શોભી રહ્યા છે. હરિયાળી વનરાજીમાં મોરલાં ટહુકી રહ્યાં છે. જાણે તેઓ મહાત્મા મેકણને આવકારી https://mekandada.com/archives/627 https://mekandada.com/archives/627#respond Fri, 13 Sep 2024 05:49:56 +0000 https://mekandada.com/?p=627 તળાવની પાળે ઘટાદાર વ્રુક્ષો શોભી રહ્યા છે. હરિયાળી વનરાજીમાં મોરલાં ટહુકી રહ્યાં છે. જાણે તેઓ મહાત્મા મેકણને આવકારી રહ્યાં છે. મહાત્મા મેકણ મધ્યાહન પહેલાં આવી પહોંચ્યા. આસન માટે ભૂમિકા નિહાળી અને જંગી ગામની પૂર્વની ભાગોળે એક આમલીનાં વ્રુક્ષ તળે ‘જય આશાપુરા’ ‘જય જીનામ’ નાં નાદથી ત્રિશુળની સ્થાપના કરે છે. તેમની સાથે કંથકોટથી ત્રણ સત્સંગી ભક્તો પણ આવ્યા ... Read more

The post તળાવની પાળે ઘટાદાર વ્રુક્ષો શોભી રહ્યા છે. હરિયાળી વનરાજીમાં મોરલાં ટહુકી રહ્યાં છે. જાણે તેઓ મહાત્મા મેકણને આવકારી first appeared on Mekan Dada.

]]>
તળાવની પાળે ઘટાદાર વ્રુક્ષો શોભી રહ્યા છે. હરિયાળી વનરાજીમાં મોરલાં ટહુકી રહ્યાં છે. જાણે તેઓ મહાત્મા મેકણને આવકારી રહ્યાં છે. મહાત્મા મેકણ મધ્યાહન પહેલાં આવી પહોંચ્યા. આસન માટે ભૂમિકા નિહાળી અને જંગી ગામની પૂર્વની ભાગોળે એક આમલીનાં વ્રુક્ષ તળે ‘જય આશાપુરા ‘જય જીનામ નાં નાદથી ત્રિશુળની સ્થાપના કરે છે. તેમની સાથે કંથકોટથી ત્રણ સત્સંગી ભક્તો પણ આવ્યા છે.

સાથે આવેલા સેવકો કાવડને રાખવા માટે  બાજુમાં બે સ્થંભ ઉભા કરી કાવડ તેના પર મુકે છે. જમીન સાફસૂફ કરી ગાયના છાણથી લીપણ કરી ધૂણો ચેતાવે છે. મહાત્મા ધૂણાની ભસ્મ શરીરે લગાવી ગામમાં કાવડ ફેરવવા જાય છે. ‘અલખ અલખ  કરતાં કાવડ ફેરવે છે. સાથે આવેલ સેવકો આસનની આજુબાજુનાં ભાગમાં રેતી, પથ્થર એક બાજુ નાખી બરાબર સફાઈ કરે છે. અને આજુબાજુમાંથી ખીપડાનાં સંગેત્રા લઇ આવી છાપરૂં તૈયાર કરે છે. મહાત્મા મેકણ કાવડ ફેરવી આસન પર આવે છે. કાવડમાં લાવેલ રિદ્ધિ-લોટની રોટી પકાવી હરિહરની હાકલ કરી સેવકો સાથે ભોજન લે છે. રાત્રે ભજનભાવ કરે છે.

બીજે દિવસે તેમનાં સેવકો સુચના અનુસાર આસનની આસપાસ એક નાની ફૂલવાડી બનાવે છે. તેમાં ફૂલ-ઝાડ અને ગાંજા માટે બી (બીજ) નાખી પાણી પિવડાવે છે. આ સેવકો સાથે જંગી ગામનો આહીર આશો હળીમળી જાય છે. તે ચાલીસેકની ઉમરનો પ્રોઢ છે. કુટુંબમાં પોતે એકલો હોવાથી મહાત્મા મેકણને આસને રાત-દિવસ સમય  પસાર કરે છે. ફૂલવાડીને પાણી પીવડાવવાનું કામ તે સ્વચ્છાએ કરે છે. કંથકોટથી સાથે આવેલ સેવકો કંથકોટ પાછા જાય છે. મહાત્મા મેકણ પોતાનાં ખટકર્મ અને ભક્તિમાં સમય પસાર કરે છે.

The post તળાવની પાળે ઘટાદાર વ્રુક્ષો શોભી રહ્યા છે. હરિયાળી વનરાજીમાં મોરલાં ટહુકી રહ્યાં છે. જાણે તેઓ મહાત્મા મેકણને આવકારી first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/627/feed 0
વાવણી સમયે પરંપરાગત ગીતો ગાતા આદિવાસી બાંધવો – News18 ગુજરાતી https://mekandada.com/archives/590 https://mekandada.com/archives/590#respond Fri, 13 Sep 2024 05:34:57 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%aa%a3%e0%ab%80-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af%e0%ab%87-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%82%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%aa%a4-%e0%aa%97%e0%ab%80%e0%aa%a4%e0%ab%8b/ 07 જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ 11,699 હેકટરમાં, અને સૌથી ઓછું અડદ કુલ- 169 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. પાક અનુસાર જોઈએ તો, તાપીએ જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ-11,699 હેકટરમાં,  ડાંગરનું  વાવેતર કુલ- 7,428 હેકટર,  સોયાબીન કુલ- 4,689 હેકટરમાં, જુવાર કુલ- 4,418 હેકટર, તુવેર કુલ- 3,965 હેક્ટર, શાકભાજી કુલ- 2,236 હેક્ટર, ઘાસચારો કુલ-708 ... Read more

The post વાવણી સમયે પરંપરાગત ગીતો ગાતા આદિવાસી બાંધવો – News18 ગુજરાતી first appeared on Mekan Dada.

]]>

07

News18 Gujarati

જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ 11,699 હેકટરમાં, અને સૌથી ઓછું અડદ કુલ- 169 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. પાક અનુસાર જોઈએ તો, તાપીએ જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ-11,699 હેકટરમાં,  ડાંગરનું  વાવેતર કુલ- 7,428 હેકટર,  સોયાબીન કુલ- 4,689 હેકટરમાં, જુવાર કુલ- 4,418 હેકટર, તુવેર કુલ- 3,965 હેક્ટર, શાકભાજી કુલ- 2,236 હેક્ટર, ઘાસચારો કુલ-708 હેકટર, મકાઇ કુલ-691 હેક્ટર, મગફળી કુલ-679 હેક્ટર, જ્યારે અડદ કુલ-169 હેક્ટર વિસ્તાર મળી વર્ષ 2023-2024ના ખરીફ પાકોનું વાવેતર થયું છે.

Source link

The post વાવણી સમયે પરંપરાગત ગીતો ગાતા આદિવાસી બાંધવો – News18 ગુજરાતી first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/590/feed 0
ગાય ગાભણ રહેતી ન હોય તો અહીંની માનતા કરો – News18 ગુજરાતી https://mekandada.com/archives/588 https://mekandada.com/archives/588#respond Fri, 13 Sep 2024 05:34:52 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%97%e0%aa%be%e0%aa%af-%e0%aa%97%e0%aa%be%e0%aa%ad%e0%aa%a3-%e0%aa%b0%e0%aa%b9%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%a8-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%85%e0%aa%b9%e0%ab%80/ હેમંત ગામીત તાપી, તાપીના વ્યારાના કાંજણ ગામે આદિવાસીઓનું અનોખું આસ્થાનું કેન્દ્ર આવેલું છે. જ્યાં પાલતું પશુ ગાય-ભેંસની તંદુરસ્તી માટે અને ગાય-ભેંસ નિયમિત વેતરમા આવે તે માટે વર્ષોથી આદિવાસી સમુદાયના લોકો માનતા રાખતાં આવ્યા છે. પોતાની માનતા પુરી થતાં અહીં દૂર દૂરથી લોકો ગોવાળદેવને દૂધ ચડાવવા માટે આવતાં હોય છે. ઝાખરી નદીના કિનારે આવેલું આ ગોવાળદેવ ... Read more

The post ગાય ગાભણ રહેતી ન હોય તો અહીંની માનતા કરો – News18 ગુજરાતી first appeared on Mekan Dada.

]]>

હેમંત ગામીત તાપી, તાપીના વ્યારાના કાંજણ ગામે આદિવાસીઓનું અનોખું આસ્થાનું કેન્દ્ર આવેલું છે. જ્યાં પાલતું પશુ ગાય-ભેંસની તંદુરસ્તી માટે અને ગાય-ભેંસ નિયમિત વેતરમા આવે તે માટે વર્ષોથી આદિવાસી સમુદાયના લોકો માનતા રાખતાં આવ્યા છે. પોતાની માનતા પુરી થતાં અહીં દૂર દૂરથી લોકો ગોવાળદેવને દૂધ ચડાવવા માટે આવતાં હોય છે. ઝાખરી નદીના કિનારે આવેલું આ ગોવાળદેવ આદિવાસીઓની અનોખી શ્રદ્ધા અને માન્યતા માટે હમેશાં જાણીતું બની રહ્યું છે. આદિવાસીઓની પોતાના બાપ-દાદાઓના સમયની પરંપરા હજું પણ અહીં જીવંત જોવા મળે છે.

આદિવાસી સમુદાયના લોકો હમેશાં પ્રકૃતિ સાથે જીવન નિર્વાહ કરતાં આવ્યા છે અને પ્રકૃતિ સાથે આદિવાસીઓના ગાઢ સંબંધ રહ્યો છે. આદિવાસીઓના ધાર્મિક સ્થળો પણ અન્ય સભ્યસમાજ કરતાં અલગ તરી આવતાં હોય છે. આવું જ એક આદિવાસીઓનું અનોખું આસ્થાનું કેન્દ્ર તાપીના વ્યારા તાલુકાના કાંજણ ગામે આવ્યું છે. ગોવાળદેવ તરીકે પ્રસિદ્ધ થયેલું આ સ્થાન વર્ષોથી અહીંના આદિવાસી સમુદાયના લોકો માટે ખુબ જ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. અહીં દુર દુરથી આદિવાસી સમુદાયના લોકો પોતાની તેમજ પોતાના પાલતું પશુ જેવાં કે ગાય- ભેંસ માટે માનતા પુરી કરવા માટે આવે છે.

આ પણ વાંચો: 
કાર નીચે કચડાવાથી બાળકનું મોત

પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા લોકો

ખાસ કરીને ચોમાસામાં અહીં પ્રાકૃતિક સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે ત્યારે આ સ્થળ સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જો કે આદિવાસીઓ માટે વર્ષોથી બાપ દાદાના સમયથી આ એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ગાય- ભેંસ ગાભણ રહેતી ન હોય ત્યારે અહીં બિરાજમાન ગોવાળદેવના દર્શન કરી માનતા રાખતાં ગાભણ ન રહેતી ગાય- ભેંસ પણ ગાભણ થઇ જતી હોય છે. જેને કારણે અહીં દુર દૂરથી ખાસ કરીને પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા આદિવાસીઓ દર વર્ષે અચૂક પણે દર્શન માટે આવતાં હોય છે.

આ પણ વાંચો: 
રીલ્સ એક બાજુ રહેશે! જીવ ગુમાવાનો વારો ન આવે ક્યાંક

ગર્ભવતી ન થતી મહિલાઓની માનતા

વ્યારાના કાંજણ ગામે આદિવાસીઓનું ખૂબ જ આસ્થાનું પ્રતિક એવું ગોવાળદેવ કે જ્યાં દર્શન કરવાથી લોકો ધન્યતા અનુભવે છે. અહીં પોત પોતાની માનતા લઈને આવતાં લોકોની માનતા પુરી થતાં લોકો દર વર્ષે ગોવાળ દેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. જે પરણિત મહિલાઓ ગર્ભવતી થતી ન હોય તેઓ પણ અહીં માનતા લઈને આવે છે. એક મહિલા કે જેઓ છેલ્લાં 17 વર્ષથી દર વર્ષે પોતાનાં પરિવાર સાથે ગોવાળ દેવના દર્શન કરવા આવે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

The post ગાય ગાભણ રહેતી ન હોય તો અહીંની માનતા કરો – News18 ગુજરાતી first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/588/feed 0
ગુજરાતના આ ધોધ વિશે ખ્યાલ છે કે નહીં! https://mekandada.com/archives/586 https://mekandada.com/archives/586#respond Fri, 13 Sep 2024 05:34:46 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%86-%e0%aa%a7%e0%ab%8b%e0%aa%a7-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%87-%e0%aa%96%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b2/ ગુજરાતમાં એક તરફ અનરાધાર વરસાદ ચારેતરફ તારાજી સર્જી રહ્યો છે. તો બીજી તરફ ધોધમાર વરસાદથી જંગલ અને પહાડોનો માહોલ આહલાદક બન્યો છે. આ નયનરમ્ય દ્રશ્યો છે તાપી જીલ્લાના વ્યારામાં આવેલ રાજારાણી ધોધના. ઢોંગીઆંબા ગામ નજીક ડાંગ જિલ્લાને અડીને ગાઢ જંગલો વચ્ચે આ ધોધ આવેલો છે. હાલ વરસાદી મોસમમાં અંદાજે 100 ફુટ … વધુ જુઓ Source ... Read more

The post ગુજરાતના આ ધોધ વિશે ખ્યાલ છે કે નહીં! first appeared on Mekan Dada.

]]>

video_loader_img
ગુજરાતના આ ધોધ વિશે ખ્યાલ છે કે નહીં!

ગુજરાતમાં એક તરફ અનરાધાર વરસાદ ચારેતરફ તારાજી સર્જી રહ્યો છે. તો બીજી તરફ ધોધમાર વરસાદથી જંગલ અને પહાડોનો માહોલ આહલાદક બન્યો છે. આ નયનરમ્ય દ્રશ્યો છે તાપી જીલ્લાના વ્યારામાં આવેલ રાજારાણી ધોધના. ઢોંગીઆંબા ગામ નજીક ડાંગ જિલ્લાને અડીને ગાઢ જંગલો વચ્ચે આ ધોધ આવેલો છે. હાલ વરસાદી મોસમમાં અંદાજે 100 ફુટ …

Source link

The post ગુજરાતના આ ધોધ વિશે ખ્યાલ છે કે નહીં! first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/586/feed 0
હે! મહારાષ્ટ્રમાં વરસાદ અને સંકટ ગુજરાત પર? https://mekandada.com/archives/584 https://mekandada.com/archives/584#respond Fri, 13 Sep 2024 05:34:41 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%b9%e0%ab%87-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6-%e0%aa%85/ મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદે તાપી અને સુરતના તંત્રની ઉંઘ ઉડાડી દિધી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. મહારાષ્ટ્રનાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને 1,45,215 ક્યુસેક પાણી છોડાયુ છે. હથનૂરનું પાણી મહારાષ્ટ્રનાં નંદુરબારના પ્રકાશા ડેમમાં આવતા ડેમના 29 દરવાજા માંથ… વધુ જુઓ Source link

The post હે! મહારાષ્ટ્રમાં વરસાદ અને સંકટ ગુજરાત પર? first appeared on Mekan Dada.

]]>

video_loader_img
હે! મહારાષ્ટ્રમાં વરસાદ અને સંકટ ગુજરાત પર?

મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદે તાપી અને સુરતના તંત્રની ઉંઘ ઉડાડી દિધી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. મહારાષ્ટ્રનાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને 1,45,215 ક્યુસેક પાણી છોડાયુ છે. હથનૂરનું પાણી મહારાષ્ટ્રનાં નંદુરબારના પ્રકાશા ડેમમાં આવતા ડેમના 29 દરવાજા માંથ…

Source link

The post હે! મહારાષ્ટ્રમાં વરસાદ અને સંકટ ગુજરાત પર? first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/584/feed 0
બે બાઈક વચ્ચે ટક્કર, એક વ્યક્તિનું મોત https://mekandada.com/archives/582 https://mekandada.com/archives/582#respond Fri, 13 Sep 2024 05:34:32 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%ac%e0%ab%87-%e0%aa%ac%e0%aa%be%e0%aa%88%e0%aa%95-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%9f%e0%aa%95%e0%ab%8d%e0%aa%95%e0%aa%b0-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af-2/ બે બાઈક વચ્ચે અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો જેમાં રોડ ક્રોસ કરી રહેલા બાઈકને સામેથી આવતા બાઈકે ટક્કર મારી છે. બંને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માતના CCTV તાપીમાં આવેલા નિઝરના રાયગઢના છે. અરે! એટલી વારમાં તો નીકળી જવાશે… બસ આ જ વિચાર કોઈ વ્યક્તિના જીવનનો ભોગ લઈ લે… વધુ જુઓ ... Read more

The post બે બાઈક વચ્ચે ટક્કર, એક વ્યક્તિનું મોત first appeared on Mekan Dada.

]]>

video_loader_img
બે બાઈક વચ્ચે ટક્કર, એક વ્યક્તિનું મોત

બે બાઈક વચ્ચે અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો જેમાં રોડ ક્રોસ કરી રહેલા બાઈકને સામેથી આવતા બાઈકે ટક્કર મારી છે. બંને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માતના CCTV તાપીમાં આવેલા નિઝરના રાયગઢના છે. અરે! એટલી વારમાં તો નીકળી જવાશે… બસ આ જ વિચાર કોઈ વ્યક્તિના જીવનનો ભોગ લઈ લે…

Source link

The post બે બાઈક વચ્ચે ટક્કર, એક વ્યક્તિનું મોત first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/582/feed 0
ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળા https://mekandada.com/archives/579 https://mekandada.com/archives/579#respond Fri, 13 Sep 2024 05:34:26 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%96%e0%aa%be%e0%aa%a8%e0%aa%97%e0%ab%80-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b3%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9f%e0%aa%95%e0%ab%8d%e0%aa%95%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%a4-2/ published by : Samrat Bauddh last updated: August 03, 2023, 12:36 IST તાપી: આમ તો બાળકોના વાલીઓ એમ માને છે કે સરકારી શાળામાં પુરતી સવલતો હોતી નથી.અને તેના કારણે તેઓ ખાનગી શાળાઓમાં મસમોટી ફી ભરીને બાળકોને અભ્યાસ અર્થે મોકલતા હોય છે. તાપીના ચીખલીની પ્રાથમિક શાળાની વાત જ કંઈક અલગ છે. Source link

The post ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળા first appeared on Mekan Dada.

]]>

video_loader_img
ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળા

તાપી: આમ તો બાળકોના વાલીઓ એમ માને છે કે સરકારી શાળામાં પુરતી સવલતો હોતી નથી.અને તેના કારણે તેઓ ખાનગી શાળાઓમાં મસમોટી ફી ભરીને બાળકોને અભ્યાસ અર્થે મોકલતા હોય છે. તાપીના ચીખલીની પ્રાથમિક શાળાની વાત જ કંઈક અલગ છે.

Source link

The post ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળા first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/579/feed 0
આદિવાસી મહિલાઓની અભૂતપૂર્વ સિદ્ધિ, એવી વસ્તુ બનાવી કે લોકો ગાંધીનગરથી ઓર્ડર આપે છે! https://mekandada.com/archives/576 https://mekandada.com/archives/576#respond Fri, 13 Sep 2024 05:34:21 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%ad%e0%ab%82%e0%aa%a4%e0%aa%aa%e0%ab%82-2/ 01 હેમંત ગામિત, તાપીઃ મહિલાઓમાં આત્મનિર્ભરતાને વેગ મળે તે માટે સરકાર પણ કટિબદ્ધ છે. ત્યારે તાપીના ડોલવણ તાલુકાના છેવાડાના રેંગણકચ્છ ગામે સખી મંડળની આદિવાસી મહિલાઓએ ઓર્ગેનિક સાબુ બનાવીને રોજગારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સખી મંડળની બહેનો પોતાના ગામમાં જ સાબુ બનાવીને દૂર દૂર સુધી ઓર્ગેનિક સાબુનું વેચાણ કરી રોજગારી મેળવી રહી છે. Source link

The post આદિવાસી મહિલાઓની અભૂતપૂર્વ સિદ્ધિ, એવી વસ્તુ બનાવી કે લોકો ગાંધીનગરથી ઓર્ડર આપે છે! first appeared on Mekan Dada.

]]>

01

News18 Gujarati

હેમંત ગામિત, તાપીઃ મહિલાઓમાં આત્મનિર્ભરતાને વેગ મળે તે માટે સરકાર પણ કટિબદ્ધ છે. ત્યારે તાપીના ડોલવણ તાલુકાના છેવાડાના રેંગણકચ્છ ગામે સખી મંડળની આદિવાસી મહિલાઓએ ઓર્ગેનિક સાબુ બનાવીને રોજગારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સખી મંડળની બહેનો પોતાના ગામમાં જ સાબુ બનાવીને દૂર દૂર સુધી ઓર્ગેનિક સાબુનું વેચાણ કરી રોજગારી મેળવી રહી છે.

Source link

The post આદિવાસી મહિલાઓની અભૂતપૂર્વ સિદ્ધિ, એવી વસ્તુ બનાવી કે લોકો ગાંધીનગરથી ઓર્ડર આપે છે! first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/576/feed 0
ઉકાઈ ડેમની બાજુના ગામમાં જ પાણીની સમસ્યા, ચોમાસામાં પણ વલખાં મારવાની સ્થિતિ https://mekandada.com/archives/573 https://mekandada.com/archives/573#respond Fri, 13 Sep 2024 05:34:16 +0000 https://mekandada.com/2024/09/13/%e0%aa%89%e0%aa%95%e0%aa%be%e0%aa%88-%e0%aa%a1%e0%ab%87%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac%e0%aa%be%e0%aa%9c%e0%ab%81%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-2/ હેમંત ગામિત, તાપીઃ ઉકાઇ ડેમની બિલકુલ નજીક આવેલા સેરૂલા ગામે તાપી ફળિયામાં 45થી વધુ ઘરોમાં વસતા આદિવાસી પરિવારો હાલ ચોમાસામાં પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ ગણવામાં આવતો ઉકાઇ ડેમ નજીકના ગામમાં જ પાણીની સમસ્યા નિવારવામાં જાણે નિષ્ફળ પુરવાર થયો છે. ત્યારે ઉકાઇ ડેમની નજીક વસતા ગામોમાં ડેમ ... Read more

The post ઉકાઈ ડેમની બાજુના ગામમાં જ પાણીની સમસ્યા, ચોમાસામાં પણ વલખાં મારવાની સ્થિતિ first appeared on Mekan Dada.

]]>

હેમંત ગામિત, તાપીઃ ઉકાઇ ડેમની બિલકુલ નજીક આવેલા સેરૂલા ગામે તાપી ફળિયામાં 45થી વધુ ઘરોમાં વસતા આદિવાસી પરિવારો હાલ ચોમાસામાં પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ ગણવામાં આવતો ઉકાઇ ડેમ નજીકના ગામમાં જ પાણીની સમસ્યા નિવારવામાં જાણે નિષ્ફળ પુરવાર થયો છે. ત્યારે ઉકાઇ ડેમની નજીક વસતા ગામોમાં ડેમ બન્યાના 50 વર્ષ બાદ પણ પાણીની સમસ્યા હલ થઈ શકી નથી ત્યારે અહીંના સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

તાપીનો ઉકાઇ ડેમ કે જે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાય છે પરંતુ ડેમની બિલકુલ સામે વસતા સેરૂલા ગામમાં ડેમ બન્યાના વર્ષો વીત્યા બાદ પણ તંત્ર પાણીની સમસ્યા નિવારી શક્યું નથી. ડેમની સામે તાપી નદી તટે વસતા લોકો હજું પણ પાણી માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. હાલ પણ સેરૂલા ગામના આ તાપી ફળિયામાં હેન્ડપંપ બગડી જતાં છેક 1 કિમી દૂર તાપી નદીમાં પાણી લેવાં જવું પડી રહ્યું છે.

આ પણ વાંચોઃ
પોલીસ… તોડ કરતાં પહેલાં ચેતી જજો, ક્યાંક પોલીસ તમને પકડી ના લે!

સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલા આ ગામમાં ખાસ કરીને તાપી ફળિયામાં રહેતા ગરીબ આદિવાસી પરિવારો કે જેઓ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કાચા ઘરમાં વસવાટ કરે છે. રાજ્ય સરકારનાં વિકાસનાં અનેક દાવા વચ્ચે અહીં વિકાસ માત્ર નામ માત્રનો જોવા મળી રહ્યો છે.

તાપીમાં ઉકાઇ ડેમ બન્યાના 50 વર્ષ વીતવા છતાં ખાસ કરીને ઉકાઇ ડેમની નજીકના ગામોમાં પાણીની સમસ્યા હમેશાં અછત વર્તાય છે. ડેમની આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને ડેમના પાણીના માત્ર દર્શન કરવા મળે છે, પરંતુ ડેમના પાણીનો ઉપયોગ કરી શકતા નથી. ડેમની બિલકુલ સામે લોકો વસતા હોવા છતાં હાલ ચોમાસામાં પણ લોકોને પીવાના પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે.

ગિરનારના આહ્લલાદક દૃશ્યો


ગિરનારના આહ્લલાદક દૃશ્યો

તાપીના આ સેરૂલા ગામમાં પણ ફક્ત પાણીની સમસ્યા હોય એવું નથી પરંતુ નવાઈની વાત તો એ છે કે, અહીં હાલ નાના ભૂલકાઓ માટે ભણવા માટે આંગણવાડી સુદ્ધા નથી તેમજ 1થી 5 ધોરણ સુધીના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પણ પ્રાથમિક શાળાનું મકાન જ નથી. જેને કારણે અહીં 1થી 5 ધોરણનું પ્રાથમિક શિક્ષણ પતરાવાળા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહ્યું છે. પ્રાથમિક શાળાના મકાન માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી શાળાનું મકાન બનાવવામાં તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાઈ નથી.

સોનગઢ તાલુકામાં તાપી નદી કિનારે આવેલા આ સેરૂલા ગામનો લીંબી જૂથ ગ્રામ પંચાયત સમાવેશ થાય છે અને ગામ સોનગઢ બોરદા રોડ પર આવેલું છે. જો કે, ગામનું તાપી ફળિયું ઉકાઇ ડેમની સામે વસવાટ કરે છે જ્યાં સુધી પહોંચવા માટે હજું પણ પાક્કા રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે અહીં ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. જેને કારણે સામે પાર જવા માટે હોડીનો પણ ઉપયોગ કરવો પડે છે. ત્યારે અહીં પાકા રસ્તાની માગ પણ હમેશાં ઉઠતી રહી છે જો કે, આજદિન સુધી આ ફળિયામાં પાકો રસ્તો લોકોએ જોયો નથી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

The post ઉકાઈ ડેમની બાજુના ગામમાં જ પાણીની સમસ્યા, ચોમાસામાં પણ વલખાં મારવાની સ્થિતિ first appeared on Mekan Dada.

]]>
https://mekandada.com/archives/573/feed 0